Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ફેમિલી-ડિનર કરી રણબીરનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો આલિયાએ

રણબીર કપૂરની મમ્મી નીતુ કપૂરે ગઇ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તેની સાથે રણબીર, તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ અને સોની રાઝદાન જોવા મળી રહ્યો છે. તેઓ રણબીરનો જન્મદિવસ હોવાથી ફેમિલી-ડિનર માટે ગયાં હતાં.(૨૩.૧૨)

(3:27 pm IST)