Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ટીવીની ગ્લેમરસ અભિનેત્રી નિયા શર્મા સ્વિત્ઝરલેન્ડમાં ઇન્જોય કરી રહી વેકેશન

મુંબઈ: ટીવી અભિનેત્રી નિયા શર્મા તાજેતરમાં સ્વિત્ઝરલેન્ડમાં હોલીડે ઇન્જોય કરી રહી હોવાની તસવીરો તેને પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેયર કરી છે. નિયા હમેશા તેના ગ્લેમરસ ફોટોઝના લીધે ચર્ચામાં હોય છે અને આથી તે ટીવી ક્ષેત્રની ગ્લેમરસ અભિનેત્રી પણ કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર શેયર કરેલ ફોટોઝમાં નિયા ખુબ ગ્લેમર્સની સાથો સાથ એક શાહી લૂકમાં પણ જોવા મળે છે.

(3:51 pm IST)