Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કરીના કપૂર ખાનનો ગ્લેમરસ અવતાર

મુંબઈ: બૉલીવુડ અભિંનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં એક લોન્ચિંગ ઇવેન્ટમાં khub ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. કરીનાએ ઇવેન્ટમાં બ્લુ કલરનો ડ્રેસ  પહેર્યો હતો.કરિનાનો ફોટો સોશિયલ  મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.કરીના કપૂર ખાનને ગ્લેમરસ કવિન પણ કહેવામાં આવે છે.

(3:49 pm IST)