Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

'અર્જુન રેડ્ડી' ના અભિનેતાએ કબીરસિંહ માટે કિયારાને આપ્યો પત્ર અને ગુલદસ્તા

તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી ના અભિનેતા વિજય દેવરકોંડાએ આ ફિલ્મની હિંદી રીમેક કબીરસિંહ ની એકટ્રેસ કિયારા આડવાણીને હાથથી લખેલ એક પત્ર, ગુલદસ્તા અને પોતાના કપડા ભેટમાં આપ્યા.

પત્રમાં લખ્યું છે કે કબિરસિંહ માટે મુબારકબાદ સફળતાની ખુશી મનાવો. કિયારાએ  આની તસ્વીર શેયર કરતા એમને ધન્યવાદ કહ્યા છે.

કબીર સિંહની બોકસ ઓફીસ પરની રૂ. ૧પ૦ કરોડથી ઉપરની કમાણી છે.

(11:14 pm IST)