Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

અક્ષયકુમારને બહુજ પસંદ કરતી હતી કાજોલઃ કરણ જોહર

''ધ કપિલ શર્મા શો ' માં કરણ જોહરએ બતાવ્યું છે કે એક સમયમાં અક્ષયકુમાર  ને કાજોલ બહુજ પસંદ કરતી હતી. ૧૯૯૧ મા ફિલ્મ હિના દરમ્યાન કાજોલ-અક્ષયની  પ્રથમ મુલાકાતને યાદ કરતા કરણએ કહ્યું સ્ક્રિનીંગ દરમ્યાન પુરા સમયથી તે (કાજોલ) અક્ષયને શોધતી રહી.

(11:12 pm IST)