Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

એવેંજર્સ એંડગેમ એ ભારતમાં પ્રથમ વિકેન્ડમાં કમાણા રૂ. ૧૮૬.પ૩ કરોડ

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની સુપર હીરો ફિલ્મ '' એવંજર્સ એંડગેમ'' એ ભારતમાં રીલીજ થયા પહેલા વિકેન્ડમાં રૂ. ૧૮૬.પ૩ કરોડની કમાણી કરી અને આ બાહુબલી-ર (રૂ. પ૦૬ કરોડ ) પછી બીજા સ્થાન પર છે. ભારતમાં રીલીઝ થયા પહેલા ફિલ્મએ રુ. પ૩ કરોડની રેકોર્ડ કમાણી કરી હતી. અને દુનિયાભરમા આ હજુ સુધી રૂ. ૮૩૭૯ કરોડની કમાણી કરી ચુકી છે.

(11:09 pm IST)