Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

પુત્ર અવરામને 'બોટીંગ' અને 'વોટિંગ'માં શું અંતર છે તે સમજાવવા માટે પોલિંગ બૂથ પર લઇ ગયો શાહરૂખ

શાહરુખખાન અને એમના પત્ની ગૌરીખાન સોમવારના લોકસભા ચૂંટણી માટે બાંન્દ્રા (મુંબઇ) મા પોતાના મત આપ્યો. શાહરૂખ સાથે પોલિંગ બુથ પર એમના નાના પુત્ર અવરામ પણ આવેલ આને લઇ એમણે ટવિટર પર એક તસ્વીર શેયર કરી લખ્યું આ બોટિંગ  અને વોટિંગ વચ્ચે જરા કન્ફયુઝ હતો. આ અંતર સમજાવવા માટે એને સાથે લઇને આવેલ.

(10:32 pm IST)