Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

વિદ્યા બાલન આ ફિલ્મની રીમેક સાથે તમિલ ફિલ્મોમાં કરશે ડેબ્યુ

મુંબઈ: તેલુગુ ફિલ્મ એન.ટી.આર કઠણાઈકૂડુંમાં નજરે પડશે અભિનેત્રી વિદ્યા બાલન હવે અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનઁતી ફિલ્મ પિન્કની આગામી તમિલ રીમેક સાથે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, ફિલનું નામ હજુ સુધી નક્કી થયું નથી.

મળતી માહિતી અનુસાર ફિલ્મ નિર્માતા બોની કપૂર આ ફિલ્મ સાથે સંકઘીન ફિલ્મ ઉદ્યોગમાં પગ મુકશે। આ ફિલ્મનું નિર્દેશન એચ વિનોથ દ્વારા કરવામાં આવશે। ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે.

 

(5:04 pm IST)