Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

સેલ્ફી લેતા સમયે ખૂબજ નજીક આવ્યો ચાહક તો સારા અલીખાન પાછળ હટી ગઇઃ વિડીયો વાયરલ

     અભિનેત્રી સારા અલી ખાનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે એક ચાહક દ્વારા સેલ્ફી લેવા દરમ્યાન ખૂબજ નજીક આવતા પાછળ હટતી નજરે આવી રહી છે.

        જો કે સારાએ દુર રહીને સેલ્ફી માટે બીજો પોઝ કર્યો. એક યૂઝરે લખ્યું બ્લુ ટી-શર્ટ વાળા શખ્સએ સારાની કમર અને હાથને સ્પર્શ કરવાની કોશિષ કરી. આ મામલો મુંબઇ એરપોર્ટનો છે.

(10:24 pm IST)