Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

બિગબોસ ૧૩ નો કાર્યકાળ પ અઠવાડિયા વધ્યોઃ પ્રતિ એપિસોડ સલમાનને મળશે રૂ. ૮.પ કરોડ

લીવુડ હંગામાના રીપોર્ટ અનુસાર બિગબોસ ૧૩ નો કાર્યકાળ પ અઠવાડિયાની વધારવામા આવી છે. અને તેનો ફાઇનલ એપિસોડ ફેબ્રુઆરીમાં આવશે.

        શો ના હોસ્ટ સલમાનખાનને આ દરમ્યાન રુ. ૮.પ કરોડ દરેક એપિસોડના આપવામાં આવશે. જે એમને પહેલા મળતી રકમથી રૂ. ર કરોડ વધારે છે. રીપોર્ટ મુજબ પુરી સીઝનના સલમાન રૂ. ર૦૦ કરોડ કમાશે. શો પહેલા જાન્યુઆરી માસમા પુરો થવાનો હતો.

(9:33 pm IST)