Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

કોમિડિયન ભારતી સિંહના લગ્નની રસ્મોની તસ્વીર સોશિયલ મીડિયા પર શેયર

મુંબઈ: કોમેડિયન ભારતી સિંહ અને  હર્ષ લિમ્બાચિયાનાં 3 ડિસેમ્બરના લગ્ન છે અને આ યુગલ જોડણી લગ્નની રસ્મોની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવી છે આ લગ્ન ગોવામાં થઈ રહ્યા છે. તસ્વીરમાં ભારતીએ લાલ રંગના કપડાં પેહર્યા છે જેમાં તે ખુબ સુંદર દેખાઈ રહી છે. ભારતીના લગ્નમાં ટીવી સેલેબ્રીટી સહિતના કલાકારો હાજર રહેવાના છે.

 

(6:45 pm IST)