Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જિમમાં જાનવરની જેમ પરસેવો પાડયો : 'મરજાવા' માં હમશકલની તસ્વીર શેયર કરી અભિષેક બચ્ચને

         અભિષેક બચ્ચનએ  એક મીમ શેયર કર્યુ છે જેમાં એમની તુલના સિદ્વાર્થ મલ્હોત્રા અભિનિત ફિલ્મ મરજાવા ના ટ્રેલરમાં દેખાઇ રહેલ એક શખ્સથી થઇ છે.

          એમણે કહ્યૂં ધન્યવાદ આના માટે જિમમાં જાનવરની જેમ પરસેવો પાડયો મજાક છોડો આ હુ નથી. એક યુજરે લખ્યુ હતુ ઘણા સમય પછી અભિષેકને કોઇ ફિલ્મમાં જોઇને સારૃ લાગ્યું.

(11:55 pm IST)