Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વિલન બનીને શાહરુખ ખાન હોલીવુડ ફિલ્મના રિમેકથી કરશે ધમાકેદાર એંટ્રી

મુંબઈ: બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન એક લાંબા સમય પછી ફરી એકવાર પોતાની ધમાકેદાર વાપસી કરી રહ્યા છે કહેવાય રહ્યું છે કે શાહરુખ ખાન હોલીવુડની ફિલ્મ કિલબિલના હિંદી રીમેકમાં નજરે પડશે. ફિલ્મની ખાસ વાત છે કે તેમાં શાહરુખ ખાન હીરો નહીં પરંતુ વિલનના પાત્રમાં જોવા મળશે.

                       પ્રોડ્યુસર નિખિલ દ્રિવેદીએ ક્વાટિન તનતિનોની ફિલ્મ કિલ બિલની હિંદી રીમેક બનાવવાના બધા રાઇટ્સ  ખરીદી લીધા છે.   વિલનનું પાત્ર ભજવવા માટે પ્રોડ્યુસર નિખિલની શાહરુખ  ખાન સાથે વાતચીત ચાલી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:44 pm IST)