Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

અભિનેત્રી પર રેપના મામલે સિરિયલ 'વીરા'ના નિર્માતાને થઇ 7 વર્ષની સજા

મુંબઈ: સ્ટાર પ્લસની સૌથી લોકપ્રિય સિરિયલ એક વીરની અરદાસ વીરાના નિર્માતા મુકેશ મિશ્રા પર રેપના મામલે થઇ કેસમાં દોધીત સાબિત થયા પછી કોર્ટે 7 વર્ષની જેલની સજા તથા દુંડ ફટકાર્યો છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મુકેશે અભિનેત્રને શોમાં કામ આપવાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના 12 ડિસેમ્બર 2012ની છે. નિર્માતા મુકેશે બળાત્કાર ગુજાર્યા પછી અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

(2:46 pm IST)