Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ધડકની સફળતા બાદ ઈશાન-જાહ્નવીએ ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યુ ફોટોશૂટ

મુંબઈઃ જાહ્રનવી કપૂર અને ઈશાન ખટ્ટર અભિનીત ફિલ્મ ધડકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે ફિલ્મની સફળતા બાદ ઈશાન અને જાહ્રનવીએ ફિલ્મફેર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં જાહ્રનવી કપૂર પોતાના કોસ્ટાર ઈશાન ખટ્ટર સાથે એકદમ હોટ લાગી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધડકની સફળતા સાથે જાહ્રનવીએ બોલીવૂડમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ છે.

(2:41 pm IST)