Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

નવ વર્ષ પછી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કરશે અક્ષય-કરીના

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા અક્ષય કુમાર નવ વર્ષ પછી ફિલ્મી પરદે સાથે જોવા મળવાના છે.મળતી માહિતી અનુસાર કરણ જોહરની ફિલ્મમાં આ બન્ને કલાકરો ફરી એકવાર સાથે કામ કરવાના છે. આ ફિલ્મમાં કરીનાને એક માનો રોલ માટે પસંદ કરવામાં આવી છે અને તેની ઓપોઝીટ અક્ષય તેના પતિની ભૂમિકામાં નજરે પડશે.

(4:27 pm IST)