Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

કરણ પટેલે દેખાડી દીકરીની પહેલી ઝલક

કરણ પટેલે તેની દીકરી  મહેરની પહેલી ઝલક દેખાડી છે. તેની વાઇફ અંકિતા ભાર્ગવે ૧૪ ડિસેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. ક્રિસમસના તહેવાર નિમીત્તે કરણ પટેલે  સૌને મેરી ક્રિસમસ વિશ કરતા દીકરીનો ફોટો શેર કર્યો હતો.  તેની દીકરીને રેડ કપડા પહેરાવ્યા છે.

(3:25 pm IST)