Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

'ઓમ શાંતિ ઓમ'નો વિજેતા બન્યો અરફિન રાણા મીર

મુંબઈ: કોલકત્તાના અરફિન રાણા મીરે ગઈ કાલે લોકપ્રિય ભક્તિ ગાયન રિયાલિટી શૉ ઓમ શાંતિ ઓમમાં જીત મેળવી છે. વિજેતા મીરને 10 લાખનો ચેક તથા ટ્રોફી અભિનેત્રી સોનાક્ષી સિન્હા, ગાયિકા કનિકા કપૂર તથા શેખર દ્વારા એનાયત કરવામાં આવી હતી.

પ્રિયા મલિક અને રિયા ભટ્ટાચાર્ય પ્રથમ અને દ્રિતીય રનર-ઉપ રહી હતી. વિજેતા અરફીને કહ્યું કે હું સાતમા આસમાને છું. ઓમ શાંતિ ઓમ્ની ટ્રોફી જીતવાની મને ખુબ ખુશી છે મારા જીવનની આ યાદગાર પળ છે અને હું મેચ આપવા માટે સ્ટાર ભારતનો આભાર વ્યક્ત કરું છું.

 

(5:55 pm IST)