Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કોઇમા હિમત નથી કે મારા ઘરની મહિલાઓ સાથે ગલત વ્યવહાર કરેઃ સૈફ અલીખાન

સૈફઅલી ખાનએ કહ્યુ કે કોઇમા હિમત નથી કે એમના ઘરની મહિલાઓ સાથે ગલત વ્યવહાર કરે. એમણે કહ્યુ આ એક બહુ જ અસમાન સમાજ છે.મને નથી લાગતું કે મારા લોકો સાથે કોઇ ખોટી રીતે સામે આવે. પછી તે  મારી મા હોય કે મારી બહેન અથવા પત્ની.... આવુ કદાચ એટલા માટે કે  એમની આસપાસ સુરક્ષા છે.

(11:46 pm IST)