Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

જાતીય શોષણ કર્યું હોવાની વિકાસ બહેલની કબૂલાત :રીહૅબ સેન્ટરમાં જવાની વાત કરી

મુંબઈ :અનુરાગ કશ્યપના વકીલનું કહેવું છે કે વિકાસ બહલે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ કર્યું હતું એ સ્વીકાર્યું અને તેણે રીહૅબ સેન્ટરમાં જવાની પણ વાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ બહલ પર એક મહિલાએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો હતો. ગોવામાં યોજાયેલી એક પાર્ટીમાં તેણે છેડતી કરી હતી

  આ મહિલાના વકીલ નવરોઝ સર્વિાઈએ કહ્યું હતું કે આ મહિલા કોર્ટમાં હાજરી આપવા નથી માગતી.

(12:09 am IST)