Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સત્યમેવ જયતે 2: જ્હોન અબ્રાહમની આ એક્શન પેક્ડ હિટ ફિલ્મની બનશે સિક્વલ

મુંબઈ: જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2 ની સિક્વલ બનવા જઈ રહી છે આ ફિલ્મને લઈને રિલિઝ તારીખ 2 ઓક્ટોબર  2020 હોવાનું માલુમ પડી રહ્યું છે બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા જ્હોન અબ્રાહમની આ ફિલ્મ  આ વર્ષે હિટ રહી છે અને તેનો  બીજો પાર્ટ પણ ટૂંક સમયમાં આવશે। આ ફિલ્મમાં જ્હોન નવા મિશન  સાથે દર્શકોની સામે આવશે।

                     આ ફિલ્મને લઈને ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે. જ્હોન અબ્રહ્મની આ વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ સત્યમેવ જયતેને મળેલ સફળતાથી ગદગદિત થયેલ મેકર્સે તેના પછીના પાર્ટને બનાવવાનું એલાન કર્યું છે.

(5:51 pm IST)