Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

'તેરે નામ'ની બનશે રિમેક:ટીવી એક્ટર નર્ભાય વાધવા ભજવશે રાધેની ભૂમિકા

છોકરીને બદલે અન્ય વસ્તુ પ્રત્યેનું પાગલપન બતાવાશે

 

મુંબઈ :સલમાન ખાન અભિનિત ફિલ્મ તેરે નામ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારે ફિલ્મની હવે રિમેક બની રહી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે અહેવાલ મળ્યા છે કે, વખતે રાધેનો રોલ સલમાન ખાનની જગ્યાએ ટીવી એક્ટર નર્ભય વાધવા કરશે

  વધુમાં મળતી માહિતી મુજબ તેરે નામની રિમેકમાં કોઈ છોકરી જોવા નહીં મળે તેમજ રાધેમાં કોઈ અન્ય વસ્તુ પ્રત્યેનું પાગલપન બતાવવામાં આવશે.

(10:34 pm IST)