Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

રાહુલ રોય પર ક્રશ હતો, એમને લઇને ૮ વખત જોઇ હતી '' આશિકી '' કરીના કપૂરની ટિપ્પણી

         ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન-૭ માં જજ તરીકે નજર આવી રહેલ કરીના કપુરખાનએ  શોમાં પોતાની પહેલી ક્રશનો ખુલાસો કર્યો છેે.

         કરીનાએ કહ્યું આશિકીના એકટર રાહુલ રોય એમના પ્રથમ ક્રશ હતો અને એમને લઇને એમણે આ ફિલ્મ ૮ વખત જોઇ હતી. રાહુલ રોય અને અનુ અગ્રવાલ અભિનિત ફિલ્મ આશિકી  ૧૯૯૦ માં રીલીઝ થયેલ હતી.

(11:41 pm IST)