Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ધડકની સફળતા બાદ ઈશાન-જાહ્નવીએ Filmfare મેગેઝિન માટે કરાવ્યુ ફોટોશૂટ

 

મુંબઈ :જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર અભિનીત ફિલ્મ ધડકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે ફિલ્મની સફળતા બાદ ઈશાન અને જાહ્નવીએ Filmfare મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટમાં જાહ્નવી કપૂર પોતાના કોસ્ટાર ઈશાન ખટ્ટર સાથે એકદમ હોટ લાગી રહી છે

  . અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધડકની સફળતા સાથે જાહ્નવીએ બોલીવૂડમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ છે.

(12:32 am IST)