Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

સૈફની પુત્રી સારા અલી ખાન ક્રિકેટર રિષભ પંત પર ફિદા

 

મુંબઈ :એક મીડિયા રિપોર્ટસ અનુસાર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું દિલ ક્રિકેટર રિષભ પંત પર આવી ગયુ છે. આઈપીએલમાં પોતાની ધમાકેદાર બેટિંગથી આઈપીએલમાં 2 સ્થાને રહેનાર રિષભ પંત સારા ફિદા થઈ ગઈ છે

  સારા ફિલ્મકેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં સારા સાથે સુશાંતસિંહ રાજપૂત પણ જોવા મળશે.

(12:31 am IST)