Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ઈટલીમાં રણવીર -દીપિકાના લગ્નનું સ્થળ નક્કી;ત્રીજું સૌથી મોટું સરોવરમાં ડ્રિમ વેડિંગ

મુંબઈ ;વિરાટ કોહલી અને અનુષ્કાને પગલે બોલીવુડના અભિનેતા રણવિર સિંહ અને દીપિકા પાદુકોણ પણ ઈટલીમાં લગ્ન કરશે. એક રિપોર્ટ અનુસાર કપલે પોતના લગ્નનું સ્થળ પણ નક્કી કરી લીધુ છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાના ડ્રીમ વેડિંગ માટે નોર્ધન ઈટલીના લેક કોમો નાનું સ્થળ પસંદ કર્યુ છે. લેક કોમો ઈટલીનું ત્રીજું સૌથી મોટું સરોવર છે. જે પોતાની સુંદરતા માટે ઘણું જાણીતુ છે.

 

(12:30 am IST)