Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

કરિના કપૂરે પતિને કિસ કરવાનું કેમ છોડી દીધું?;સૈફઅલીએ કર્યો ખુલાસો

મુંબઈ :લગ્નના આટલા વર્ષો બાદ પણ કરિના અને સૈફની જોડીમાં હજુ પણ ગજબની કેમિસ્ટ્રિ જોવા મળી રહી છે. આમ છતાં હવે કરિનાએ સૈફને કિસ કરવાનું છોડી દીધું છે. આ વાતનો ખુલાસો સૈફ અલી ખાને જાતે કર્યો છે. સૈફે જણાવ્યું કે તેણે એક વેબ સીરિઝ માટે દાઢી વધારી છે જેને કારણે તેની પત્ની કરિના કપૂર અને દીકરો તૈમુર તેના ગાલ પર કિસ કરતા નથી.

(12:11 am IST)