Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

શશાંકની 'ધડક' સર્વશ્રેષ્ઠ ફિલ્મ: કરણ જોહર

મુંબઈ: તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ ધડક'ની સફળતા પછી કરણ જોહરે ફિલ્મના નિર્દેશક શશાંક ખેતાન વિશે ક્યુ કે તેના ફિલ્મ સર્વસિષ્ઠ ફિલ્મ છે.  કરને વાત ફિલ્મની સફળતા માટે રાખવાં આવેલ પાર્ટીમાં કહી હતી. કરને ફિલ્મ ધડક જોયા પછી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે શશાંકે જયારે મને મરાઠી ફિલ્મ સૈરાતની હિન્દી રીમેક બનાવવાનું કહ્યું ત્યારે હું થોડું ડરી ગયો હતો કેમ કે મરાઠી ફિલ્મનું એક અલગ અસ્તિત્વ છે. પણ મારો દર શશાંકે દૂર કરી દીધો છે. ખરેખર શશાંકની  ફિલ્મ બેસ્ટ ફિલ્મ છે. રિલીઝના 7 દિવસમાં ફિલ્મે 50 કરોડથી વધુની કામની કરી લીઢીક હે.

(5:20 pm IST)