Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ગોલ્ડન ચોલીમાં કરીના કપૂરનો જોવા મળ્યો જલવો

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરે તાજેતરમાં કોચર વીક 2018માં ભાગ લીધો હતો. જેમાં તેને રેપ વોક કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રેપ વોકમાં તેને ગોલ્ડન કલરના ચોલી પહેર્યા હતા કપડાના ડિઝાઈનર સેન અને ફાલ્ગુની પીકોક હતા. રેપ વોક પછી કરીનાએ જણાવ્યું કે તેને આઉટફિટ ખુબ ગયા અને તેમાં તે ગ્લેમરસ લાગી રહી છે. પહેલા કંગના રનોત ને અદિતિ રાવ હૈદર પણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

(5:19 pm IST)