Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

2019માં રિલીઝ થશે ગુલશન કુમારની બાયોપિક

મુંબઈ: બૉલીવુડ અભિનેતા આમિર ખાન પ્રોડ્યૂક્સન અને ટી સિરીઝના બેનર હેઠળ બનનાર ગુલશન કુમારની બાયોપિક 2019માં ક્રિશમ્સ  પર રિલીઝ થવાની છે. ફિલ્મની શુટનીગ 2019ના જનયુઆરીથી શરૂ થવાના સમાચાર સૂત્રો દ્વારા મળ્યા છે. ફિલ્મના સ્ટારકાસ્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પહેલા અક્ષય કુમાર ફિલ્મમાં  કામ કરવાનો  હતો પણ અમુક કારણોસર ફિલ્મમાં કામ કરવાની ના કહી દીધી. 2019માં સલમાન ખાનની કિક 2 સાથે ફિલ્મની ટક્કર જોવા મળશે. 

(5:17 pm IST)