Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

કયા ખૂબ લગતી હો

કંગના રનોટ અને અદિતિ રાવ હૈદરીએ દિલ્હીમાં ચાલી રહેલા એક ફેશન-વીકમાં બુધવારે રાતે રેમ્પ-વોક કર્યુ હતું. કંગના અને અદિતિ બન્ને રોયલ લુકમાં જોવા મળ્યાં હતાં.

(4:54 pm IST)