Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અરવિંદની ફિલ્મ 'રાજતિલક'12 જુલાઈના થશે રિલીઝ

મુંબઈ: ભોજપુરી સુપરસ્ટાર અરવિંદ અકેલા કલ્લુની ખુબજ ચર્ચિત ભોજપુરી ફિલ્મ રાજ તિલક 12 જુલાઈના રોજ રિલીઝ થશે બાબા મોશન પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના બૈનર હેઠળ બનેલ આ ફિલ્મને રિલીઝ કરવાની સંપૂર્ણ તૈયારી થઇ ચુકી છે ફિલ્મના નિર્માતા પ્રદીપ શર્મા એવું માને છે કે આ ફિલ્મ સામાજિક,રાજનીતિક અને પારિવારિક ડ્રામા પર આધારિત છે આ ફિલ્મનું નિર્દેશન રજનીશ મિશ્રાએ કર્યું છે.

(5:42 pm IST)