Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

એવો પતિ જોઇએ જે મારાથી વધારે બુદ્ધિમાન, ખૂબસૂરત અને પ્રતિભાવાન હોયઃ કંગના રનૌતની પ્રતિક્રિયા

કંગના રનૌતને જયારે પૂછવામા આવ્યું કે એમને પોતાના પતિમાં કયા-કયા ગુણ જોઇએ, તો એમણે કહ્યું મારે એવો શખ્સ જોઇએ જે મારાથી વધારે બુદ્ધિશાળી, ખૂબસૂરત અને પ્રતિભાવાન હોય.

કંગનાએ કહ્યું એમને જયાં સુધી ફિલ્મમેકર અશ્વિની અન્યર તિવારીની શાદીશુદ્ધા જિંદગી જોઇ ન હતી ત્યાં સુધી એમને લાગતું હતુ કે આવા લગ્ન શોધવા બેહદ મુશ્કેલ છે જેમાં બંન્ને પાર્ટનર બરાબર હોય.

(10:10 pm IST)