Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પા પા પગલી ભરતો તૈમુરનો વિડીયો વાયરલ

નવી દિલ્હી ;દેશભરમાં નવા વર્ષની ઉજવણીનો ઉમંગ છવાયો છે વર્ષની ઉજવણીમાં પણ તૈમૂર ખાન આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.તૈમુરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તૈમુર સૈફઅલીખાન અને કરિનાનો હાથ પકડીને પા પા પગલી ભરી રહયો છે

(9:23 pm IST)