Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

મોગલી : લેજન્ડ ઓફ ધ જંગલના હિન્દી ટ્રેલર-લોન્ચમાં હાજર રહ્યા અનેક કલાકારો

'મોગલીઃ લેજન્ડ ઓફ ધ જંગલ'નું હિન્દી ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફિલકસ દ્વારા રિલીઝ કરવામાં આવેલા આ ટ્રેલર-લોન્ચ વખતે અનિલ કપૂર, માધુરી દીક્ષિત નેને, અભિષેક બચ્ચન અને કરીના કપૂર ખાન હાજર રહ્યા હતાં. હિન્દી વર્ઝનમાં આ તમામ કલાકારોએ અવાજ આપ્યો છે.

(9:39 am IST)