Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

અભિનેત્રી શમા સિકંદરના નાતાલ નિમિત્તે શાંતા ક્‍લોઝના બોલ્‍ડ લુકથી ફેન્‍સના હોશ ઉંડી ગયાઃ પોલ ડાન્‍સ કર્યો

તસ્‍વીરો લાઇક-શેર કરતા ફેન્‍સઃ કોમેન્‍ટ કરીને પ્રશંસા કરી

મુંબઇઃ આજે એટલે કે 25 ડિસેમ્બરે દુનિયાભરમાં ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ આ ફેસ્ટિવલને એન્જોય કરી રહ્યાં છે. આ વચ્ચે અભિનેત્રી શમા સિકંદરએ પોતાના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે બોલ્ડ સેન્ટા ક્લોઝ બનેલી જોવા મળી રહી છે.

ફોટોમાં જોઈ શકાય છે કે શમા સિકંદરે સેન્ટા ક્લોઝની કેપ પહેરી છે. આ સાથે તે પ્રિન્ટેડ બ્રાલેટમાં ખુબ બોલ્ડ લાગી રહી છે.

શમા સિકંદર બ્લેક કલરના શોર્ટ્સમાં જોવા મળી રહી છે, જેમાં તેનો હોટ અંદાજ જોવા મળ્યો છે.

અભિનેત્રી શમા ટૂંકા કપડા પહેરીને પોલ ડાન્સ કરી રહી છે. તેણે અલગ-અલગ અંદાજમાં ફોટો ક્લિક કરાવ્યા છે.

શમાની આ હોટ તસવીરોને ફેન્સ લાઇક અને શેર કરી રહ્યાં છો. તો અનેક લોકો કોમેન્ટ કરી તેની પ્રશંસા કરી રહ્યાં છે.

શમાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો પોસ્ટ કરી છે. સાથે તેના ફેન્સને ક્રિસમસની શુભેચ્છા આપી છે.

(4:08 pm IST)