Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

સલમાન ખાનની વધુ એક ફિલ્મનું સિક્વલ બનાવશે ડેવિડ ધવન: ફરી એકવાર ચમકશે વરુણ ધવન

મુંબઇ: અભિનેતા વરુણ ધવન ફરી એકવાર સલમાન ખાનની અગાઉની હિટ ફિલ્મની રિમેકમાં ચમકશે એવી માહિતી મળી હતી. અગાઉ વરુણે સલમાનની ૧૯૯૭-૯૮ની હિટ ફિલ્મ જુડવાની રિમેક કરી હતી જેમાં એણે સલમાનની જેમ ડબલ રોલ કર્યો હતો અને એ ફિલ્મે એકજ સપ્તાહમાં ૧૦૦ કરોડની આવકનો આંક વટાવી દીધો હતો. એથી પ્રેરાયેલા વરુણે પોતાના પિતા અને જુડવા તેમજ જુડવા ટુના ડાયરેક્ટર ડેવિડ ધવન સાથે વાત કરીને સલમાનની વધુ એક હિટ ફિલ્મ બીવી નંબર વનની રિમેક કરવાનો નિર્ણય લીધો હતો.
 

(5:29 pm IST)