-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 25th December 2017
પેડમેનનું ટાઇટલ સોન્ગ 'આજ સે તેરી' રિલીઝ
મુંબઈ: ક્રિસમસના તહેવાર પર બોલીવુડના અભિનેતા અક્ષય કુમારની આગામી સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મ પેડમેનનું ટાઇટલ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું હતું.
ફિલ્મના ગીત પર નજર નાખીયે તો આ ગીતની શરૂઆત લગ્નની કંકોત્રીથી થાય છે ગીતમાં અક્ષયની સાથે રાધિકા આપ્ટે અને સોનલ કપૂર નજરે પડે છે. ગીતમાં અવાજ મીકા સિંહનો છે. કોસર મુનીરે આ ગીતને લખ્યું છે.આ ફિલ્મ 26 જાન્યુઆરી 2018ના રિલીઝ થવાની છે.
(5:31 pm IST)