Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

જોઇ લો અક્ષયકુમારની દીકરી નિતારાને,તેના સાઉથ આફ્રિકાના ફ્રેન્ડ સાથે

અક્ષયકુમાર તેની ફેમિલી સાથે ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેટ કરવા સાઉથ આફ્રિકાના કેપટાઉન પહોંચી ગયો છે અને તેણે દીકરી નિતારાનો ફોટો શેર કરીને તેના વેકેશનની ઝલક પણ આપી દીધી છે. અક્ષયે શેર કરેલા ફોટોમાં નિતારા તેના ફ્રેન્ સાથે જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે 'તમે તમારા જૂના મિત્રને જયાં છોડીને ગયા હો ત્યાં જ ફરી મળો એની ખુશી કંઇક અલગ જ હોય છે. મારી દીકરી નિતારા તેના મિત્ર વેલેન્ટીનો ર.૦ સાથે'

(3:40 pm IST)