Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સલમાન ખાને પૂરો કર્યો વરુણ ધવનનો ટાસ્ક: કપડાં પર લખીને બતાવ્યું SK

મુંબઈ: બિગ બોસ 12માં આગામી ફિલ્મ સુઈ ધાગાને પ્રમોટ કરવા માટે આવેલા અભિનેતા વરુણ ધવને શોના હોસ્ટ અને અભિનેતા સલમાન ખાનને પણ અન્ય બૉલીવુડ સ્તરની જેમ સોઈમાં દોરો પરોવવાનો ટાસ્ક આપી જેને સલમાને પુરી કરીને કપડાં પર લખી બતાવ્યું SK

(4:05 pm IST)
  • યાત્રાધામ અંબાજીma પૂનમનાં મેળાનું થયુ સમાપન:26 લાખ જેટલા યાત્રિકોએ માતાજીનાં દર્શનનો લાભ લીધો:26 લાખ જેટલા પ્રસાદનાં પેકેટનું થયુ વિતરણ:સાડા ત્રણ લાખ લોકોએ ની શુલ્ક ભોજનનો લીધો લાભ:8 હજાર જેટલી ધજાઓ માતાજીને ચડાવવામાં આવી access_time 11:21 pm IST

  • ગાંધીધામ (પૂર્વ કચ્છ) : સ્વાઈન ફ્લુનો વાયરસ કચ્છમાં પણ ફેલાયો:આજે એક જ દિવસમાં બે પોઝીટીવ કેસ નોંધાયાં:ગઈ કાલે સાંજે એક પોઝીટીવ કેસ નોંધાયો હતો:બે દિવસમાં ત્રણ સ્વાઈન ફ્લૂના પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું access_time 11:20 pm IST

  • આધાર કાર્ડની જરૂરિયાત પર સુપ્રીમ કોર્ટનો કાલે આવશે નિર્ણય:જેનાથી એ નક્કી થશે કે બેંક ખાતાઓ, મોબાઇલ ઓપરેટર્સ અથવા સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ જરૂરી છે કે નહીં?:આ મામલે સુપ્રીમકોર્ટમાં કુલ 38 દિવસ સુધી સુનવણી ચાલી;જજોની પાંચ સદસ્ય બંધારણીય પીઠે 10મી મેં એ ચુકાદો અનામત રાખ્યો હતો access_time 1:06 am IST