Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મને કરડનારા મચ્છર ઉડવા માટે પાંખો ફફડાવતું અને પછી ઊંધું થઈને મરી જતા હતા: સંજય દત

મચ્છર મારા શરીર પર આવીને બેસતુ ત્યારે હું તેને ધ્યાનથી જોતો રહેતો.

મુંબઈ ;બોલીવુડના અભિનેતા સંજય દતની બાયોપિક સંજૂ 29 જૂને રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે તેણે ડગ્સ સંબંધી એક ભયાનક કિસ્સો શેર કર્યો છે. તેણે કહ્યુ કે જ્યારે હું ડગ્સની ભયાનક દુનિયામાં હતો. હું ડ્રગ્સ લઈને પડ્યો રહેતો હતો. અને જ્યારે મચ્છર મારા શરીર પર આવીને બેસતુ ત્યારે હું તેને ધ્યાનથી જોતો રહેતો. મચ્છર મને કરડતુ, તેમજ ઉડવા માટે પાંખો ફફડાવતુ પણ તે ઉડી શકતુ નહિં અને ઉંધુ થઈ મરી જતુ.

(10:37 pm IST)