Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ફિલ્મ 'ફન્ને ખા' નું પ્રથમ પોસ્ટર રિલીઝ

મુંબઈ: બોલીવુડમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી ફિલ્મ ફન્ને ખા નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં એશ્વર્યા રાય બચ્ચન,અનિલ કપૂર અને રાજકુમા રાવ જેવા કલાકારો જોવા મળશે આ ફિલ્મનું નિર્દેશન અતુલ માંજરેકર દ્વારા કરવામાં આવી રહ્યું છે ફિલ્મના રિલીઝ થયેલ પોસ્ટરને જોવામાં આવે તો અનિલ કપૂરને પાછળની બાજુથી દેખાડવામાં આવ્યા છે જેની સામે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગ્જ કલાકાર મોહમ્મ્દ રફીનો ફોટો છે.

(6:29 pm IST)