Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પહેચાન કૌન ? આ વિરાટ છે કે બોબી દેઓલ

નવી દિલ્હીઃ વિરાટ કોહલીનો નવો લુક સામે આવ્યો છે જે બોલીવુડના અભિનેતા બોબી દેઓલને ટકકર આપે છે.

ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન કોહલીનો સોશ્યલ મિડીયામાં એક નવો લુુક જોવા મળ્યો છે જે ચાહકોને ખુબ પસંદ પડી રહયો છે. વિરાટ કોહલી અત્યાર સુધીમાં ટુંકા વાળ અને દાઢીમાં જોવા મળતો હતો. હવે આ ફોટો જોઇને હેરાન થઇ જશો. લુક પર જોરદાર કોમેન્ટ અને લાઇક આવે છે.  તેણે આ ફોટો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કર્યો છે. ચાહકો એમની તુલના કરતા કહે છે દાઢી બોબી દેઓલ ઔર કોહલી કી એક જેસી લગતી હૈ.

(1:02 pm IST)