Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ટાઇગર શ્રોફ સિવાય બોલીવુડમાં મારૃં કોઇ મિત્ર નથીઃ દિશા પટની

એકટ્રેસ દિશા પટનીએ ટાઇગર શ્રોફના બારામાં વાત કરતા કહ્યું છે કે તે મારા સૌથી સારા મિત્ર છે. એમના સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા મારું કોઇ મિત્ર નથી. એમણે કહ્યું અમે બંને મહેનતુ છીએ ટાઇગર કયારેય હાર નથી માનતા અને બેહદ ગંભીર છે. દિશાએ બતાવ્યું કે મુકાબલે તે વધારે બેફ્રિકીથી રહે છે.

(10:14 pm IST)