Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કેસ પરત લેવા માટે ધમકાવવામાં આવે છે : કરણ ઓબરોય પર દુષ્કર્મનો આરોપ લગાવનાર મહિલાનો દાવો

એકટર કરણ ઓબરોય પર દુષ્કર્મનો આરોપ લગાવનાર મહિલાએ દાવો કર્યો છે કે શનિવાર સવારના બે અજાણ્યા બાઇક સવારોએ એના પર પાણી ફેંકી અને એક ચીઠી પણ ફેંકી. જેમાં લખ્યુ હતુ કે જો મહિલાએ કેસ પરત ન લીધો તો હવે કેમીકલ ફેંકશે. મહિલાએ પોલીસ સ્ટેશનમા મામલોદાખલ કરાવ્યો છે. જો કે હાલમાં કરણ ન્યાયીક અટકાયતમાં છે.

(10:13 pm IST)