Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

અર્જુન- પરિણીતીની આગામી ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું નવું પોસ્ટર રિલીઝ

મુંબઈ:બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા સ્ટારર આગામી ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે આ પોસ્ટર નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે રિલીઝ કર્યું છે પોસ્ટરમાં પરિણીતી ચોપડા અને અર્જુન કપૂર બુલેટમાં એક બીજાનો હાથ પકડીને બેઠેલા નજરે પડે છે અને તેની સાથે ઇંગ્લેન્ડના ઝંડા દેખાઈ રહ્યા છે.

(6:02 pm IST)