Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ઇરફાન ખાનની ફિલ્મ 'બ્લેમેલ'નું ગીત હેપ્પી-હેપ્પી બહાર પડયું

મુ઼બઇ :  ઇરફાન અને કિર્તી કુલ્હારી જેમાં ભૂમિકા ભજવી છે તેવી બ્લેકમેઇલ ફિલ્મનું ગીત હેપ્પી-હેપ્પી બહાર પડયું છે. ગીતો બાદશાહ દ્વારા ગવાયા છે. આ ફિલ્મ ૬ એપ્રિલએ રજૂ થઇ છે જેમાં દિવ્ય દત્તા અને અરૃણોદયસિંહની મહત્વની ભૂમિકા જોવા મળશે.

(1:21 pm IST)