Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

'નિમકી મુખિયા' ની નીમકી ઉર્ફ ભૂમિકાએ બોયફ્રેન્ડ ચોરી ચોરી કરી સગાઇ: તસ્વીર થઇ વાઇરલ

મુંબઈ: ટીવી અભિનેત્રી ભૂમિકા ગુરુંગ અત્યારે સ્ટાર ભારત ના સૌથી પોપ્યુલર ટીવી શો નીમકી મુખિયામાં નીમકી ની ભૂમિકા ભજે છે તાજેતરમાં ભૂમિકા એક વાતને લઈને ચર્ચામાં આવી  છે મળતી માહતી અનુસાર ભૂમિકાએ બોયફ્રેન્ડ અમિત સિંહ ગોસાઈ સાથે રોકા ની રસમ પુરી કરી છે. પહેલા એવી અફવા હતી કે તેને અમિત સાથે લગ્ન કરી લીધા છે પણ ભૂમિકાએ તાજેતરમાં રોકાણી રસમ પુરી કર્યાની વાતની જાહેરાત કરી છે. તેને કહ્યું કે હા મારી રોકા  સેરેમની થઇ ગઈ છે પણ લગ્ન નથી થયા.અમિત અને હું છેલ્લા પાંચ વર્ષથી લિવઇનમાં રહીયે છે.

(5:47 pm IST)