Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

પટકથા વાંચવાને બદલે તેને સાંભળીને ફિલ્મ પસંદ કરે છે અભિનેતા સની દેઓલ

મુંબઈ :બોલીવૂડ અભિનેતા સની દેઓલે અત્યાર સુધીમાં અનેક હિટ ફિલ્મો આપી છે. સામાન્યા રીતે ફિલ્મ અભિનેતા ફિલ્મની પટકથા વાંચી ફિલ્મ પસંદ કરે છે. પરંતું આવ બાબતે સન દેઓલ થોડુ જુદુ જ વલણ ધરાવે છે. ફિલ્મ પસંદ કરવાની તેની આગવી રીતે છે તે પટકથા વાંચવાને બદલે તેને સાંભવાનું વધારે પસંદ કરે છે. પરંતું હવે પટકથા વાંચવી પડે છે. પહેલા માહોલ જુદો હતો.

(4:18 pm IST)