Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ટીવી હંમેશાથી મહિલાઓનું માધ્યમ બન્યું :ખ્યાતિ અને ગ્લેમર મળે છે :રેણુકા શહાણે

 

મુંબઈ ;અભિનેત્રી  રેણુકા શહાણેનું કહેવું છે કે ટીવીની કન્ટેન્ટ સારી હોય કે ખરાબ, હંમેશાંથી મહિલાઓનું મીડિયમ રહ્યું છે. ટીવીના હીરો કહો કે હિરોઇન, મોટા ભાગની મહિલાઓ છે. રીતે જોવા જઈએ તો મેં ટીવીમાં વધુ કામ કર્યું છે. 80 અને 90ના દાયકામાં શ્રીદેવીને બાદ કરતાં અન્ય હિરોઇનોને સામાન્ય રોલ ઑફર થતા હતા. ટીવી દ્વારા ઘણી પૉપ્યુલરિટી અને ગ્લૅમર મળે છે.

(9:51 pm IST)